હવે દેશનાં તમામ રેલ્વે સ્ટેશન પર મળશે “Free Wi-Fi”

ભારતીય રેલ્વે સ્ટેશનો પર ટૂંક સમયમાં જ યાત્રિઓને ફ્રી વાઇ-ફાઇની સુવિધા મળશે. રેલ્વે રાજ્યમંત્રી રાજેન ગોહેને લોકસભામાં એક સવાલનાં જવાબમાં લિખિત જાણકારી આપી છે. આ સાથે જ એવું પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે કે આ મદદમાં રેલ્વેએ કોઇ જ ખર્ચ કરવાનો રહેશે નહીં.

તેઓએ પોતાનાં જવાબમાં કહ્યું કે, “હોલ્ટ સ્ટેશનોને છોડીને દેશનાં પ્રત્યેક સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવશે. વર્તમાન સમયમાં દેશનાં અલગ-અલગ ભાગોમાં 707 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવી રહી છે. જેને સતત આગળ વધારવામાં આવી રહેલ છે.”

રેલ્વે રાજ્યમંત્રીએ વધુમાં એમ પણ કહ્યું કે, “રેલ-ટેલએ ‘A-1’ અને ‘A’ વર્ગનાં સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મેસર્સ મહાતા ઇન્ફર્મેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એમઆઇઆઇપીએલ)ની સાથે સમજૂતી કરેલ છે. આ કંપની મેસર્સ ગૂગલ ઇન્ફારપોરેટેડની કંપની છે.”

Dhruv Brahmbhatt

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

9 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

9 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

10 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

10 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

10 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

10 hours ago