ફ્રાંસ બન્યું FIFA સિકંદર, 20 વર્ષ બાદ બન્યું વિશ્વ ચેમ્પિયન

ફ્રાંસ ફીફા વર્લ્ડ કપ 2018નું સિકંદર બની ગયું છે. રશિયાની રાજધાની મોસ્કોમાં રમાડવામાં આવેલ ફાઇનલ મુકાબલામાં તેને ક્રોએશિયાને 4-2થી હાર આપેલ છે. આ સાથે જ ફ્રાંસે 20 વર્ષ બાદ એક વાર ફરી ફીફા વર્લ્ડ કપનો પુરસ્કાર પોતાનાં નામે કરી લીધેલ છે અને ક્રોએશિયાની પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદનું સપનું તોડું નાખ્યું.

ફ્રાંસની ટીમ આનાં પહેલાં 1998માં પહેલી વાર પોતાનાં ઘરમાંફ્રાંસ બન્યું FIFA સિકંદર, 20 વર્ષ બાદ બન્યું વિશ્વ ચેમ્પિયન રમાડવામાં આવેલ વર્લ્ડ કપમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યાર બાદ 2006માં પણ તેને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી પરંતુ ઇટલી સામે તે હારી ગયું હતું.

60મી મિનીટમાં મારિયો માંડજુકિકે ગોલ કરતા ફ્રાંસની એવરેજમાં ઘટાડો કર્યો. માંડજુકિકે એકલા જ પોતે દાવ લઇને ગોલકીપરને વટાવીને બોલ ગોલમાં નાખી દીધો. ફ્રાંસની ડિફેન્સ તે સમયે ગાયબ હતી. 65મી મિનીટમાં ફ્રાંસે વધુ એક ગોલ કર્યો. એમ્બાપ્પેએ પોતાની ટીમને 4-1થી હરાવીને લીડ આપી.

બીજા રાઉન્ડમાં ફ્રાંસે એક વાર ફરી ગોલ કર્યો અને ક્રોએશિયા પર 3-1થી લીડ બનાવી. પૉલ પોગ્બાએ ફ્રાંસને માટે 59મી મિનીટમાં આ ગોલ કર્યો છે. ફ્રાંસની લીડ 3-1થી થઇ ગઇ છે. આ ગોલ બાદ ફ્રાંસની સ્થિતિ વઘારે મજબૂત થઇ ગઇ હતી.

પૂર્વ ચેમ્પિયન ફ્રાંસે એન્ટોની ગ્રીજમેનનાં ઉમદા ખેલથી ફીફા વર્લ્ડ કપ 2018નાં ફાઇનલમાં અડધા કલાક સુધીમાં ક્રોએશિયા પર 2-1થી લીડ બનાવી હતી.

You might also like