ચાર શહેરના મ્યુનિ. કમિશનર, અમદાવાદના બે DyMCની બદલી

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ગઇ કાલે મોડી રાત્રે ર૩ આઇએએસ અધિકારીઓની બદલી કરાઇ છે, જેમાં ચાર શહેરોના મ્યુનિ. કમિશનર સહિત અમદાવાદના બે ડે.મ્યુનિ. કમિશનરનો સમાવેશ થાય છે.  અશ્વિની કુમારને મુખ્યપ્રધાન કાર્યાલયમાં સેક્રેટરીપદનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે જ્યારે સીએમઓમાં ફરજ બજાવી રહેલા અજય ભાદુની ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને ચીફ એકિઝક્યુ‌િટવ અધિકારી તરીકે નિમણૂક કરાઇ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર. બી. બારડને જામનગર મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને જીએસઆરટીસીના વાઇસ ચેરમેન અને એમડી બનાવાયા છે. વી.જે. રાજપૂતને જૂનાગઢના મ્યુનિ. કમિશનર બનાવાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડીવાયએમસી તરીકે ફરજ બજાવી રહેલા ડી.એચ. શાહની સીએમઓ કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે નિમણૂક કરાઇ છે. એમ. થેન્નારસનને સુરત મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ અને સુરત સહિત ચાર શહેરોના મ્યુનિ. કમિશનર બદલાયા છે. પંકજ કુમારને આરોગ્ય વિભાગમાં નિમણૂક અપાઇ છે. કેન્દ્રમાં ફરજ બજાવી રહેલા મોહમ્મદ શાહીદને ગુજરાત પરત લવાયા છે.

અધિકારીનું નામ ક્યાં હતા બદલીનું સ્થળ
૧. મૂકેશ પુરી વાઇસ ચેરમેન,
મેરી ટાઇમ પ્રિન્સિપલ સેક્રેટરી, નર્મદા
બોર્ડ બંદર અને ચીફ જળ‌ સિંચાઇ-વોટર સપ્લાયર,
એકિઝક્યુટિવ ઓફિસર કલ્પસર વિભાગ, પોર્ટ
વોટર સપ્લાય, નર્મદા કલ્પસર અને ટ્રાન્સપોર્ટ વિભાગ
ર. એમ.એસ. ડાગુર ચીફ સેક્રેટરી,
ગૃહ વિભાગ ગૃહ વિભાગ-સચિવાલય
સચિવાલય ગાંધીનગર બંદર અને પોર્ટ ટ્રાન્સપોર્ટનો
ચાર્જ-પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વધારાનો હવાલો
૩. અજય ભાદુ સેક્રેટરી,
સી.એમ.ઓ. કાર્યાલય વાઇસ ચેરમેન અને ચીફ
એકિઝક્યુટિવ ઓફિસર
ગુજરાત મેરી ટાઇમ બોર્ડ
૪. અશ્વિનીકુમાર સેક્રેટરી,
અર્બન ડેવલપમેન્ટ, સેક્રેટરી, મુખ્યપ્રધાન કાર્યાલય
અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ
પ. એમ. થેન્નારસન કમિશનર,
મહિલા અને સુરત મ્યુનિસિપલ કમિશનર
બાળ વિકાસ ગાંધીનગર સુરત મ્યુનિ. કોર્પોરેશન
૬. શાહમીના હુસેન ડાયરેકટર,
ગુજરાત ઊર્જા કમિશનર મહિલા અને બાળ
‌વિકાસ નિગમ લિમિટેડ, વડોદરા વિકાસ વિભાગ ગાંધીનગર
૭. પંકજ જોષી પ્રિન્સિપલ સેક્રેટરી,
શિક્ષણ વિભાગ એમ.ડી. ગુજરાત ઊર્જા વિકાસ
હાયર-ટેક‌નિકલ એજ્યુકેશન નિગમ લિમિટેડ
૮. અંજુ શર્મા પ્રિન્સિપલ સેક્રેટરી,
એગ્રી કલ્ચર પ્રિન્સિપલ સેક્રેટરી, હાયર-
કો.ઓપરેશન સચિવાલય ટેકનીકલ એજ્યુકેશન વિભાગ,
ગાંધીનગર ગાંધીનગર
૯. એસ.મુરલી ક્રિષ્ના એમ.ડી.
ગુજરાત અર્બન સેક્રેટરી – એગ્રીકલ્ચર
ડેવલપમેન્ટ કંપની (GUDC) કો.ઓપરેશન વિભાગ
(કાઉબ્રિડિંગ, ફિશરીઝ)
૧૦. મોહમ્મદ શાહિદ
કેન્દ્રમાં ફરજ બજાવતા હતા કમિશનર, ફિશરીઝ ગાંધીનગર
૧૧. એસ.એલ. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જોઇન્ટર સેક્રેટરી, લેબર અને
અમરાની પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) એપ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર
૧ર. વિજય નેહરા
મ્યુનિસિપલ કમિશનર વાઇસ ચેરમેન અને.એમ.ડી.
રાજકોટ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટકોર્પોરેશન, (જીએસઆરટીસી)
૧૩. પંકજકુમાર
વાઇસ ચેરમેન અને એમ.ડી. પ્રિન્સિપલ સેક્રેટરી, આરોગ્ય
જી.એસ.આર.ટી.સી, વિભાગ, ફેમિલી વેલ્ફેર, મેડિકલ
અમદાવાદ સર્વિસ, એજ્યુકેશન, ગાંધીનગર
૧૪. આર.બી. બારડ
ડેપ્યુટી મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનર
કમિશનર અમદાવાદ જામનગર,
મ્યુનિસિપલ કોર્પોરશન જામનગર મ્યુનિ. કોર્પોરેશન
૧પ. હર્ષદકુમાર
મ્યુનિસિપલ કમિશનર જનરલ એડમિનિસ્ટ્રેશન
આર. પટેલ જામનગર ડિપાર્ટમેન્ટ (GAD)
૧૬. મિલિન્દ તોરવણે
મ્યુનિસિપલ કમિશનર સુરત સેક્રેટરી- અર્બન ડેવલપમેન્ટ
એમડી ગુજરાત અર્બન એન્ડ અર્બન હાઉસિંગ
ડેવલપમેન્ટ કંપની (GUDC) અને નિર્મલ ગુજરાત
૧૭. શ્રીમતી એસ
ડેપ્યુટી સેક્રેટરી, પંચાયત, રુરલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ
છાકછુઆક હાઉસિંગ એન્ડ એન્ડ ઇન્સ્પેકટર જનરલ ઓફ
ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ રજિસ્ટ્રેશન, ગાંધીનગર
૧૮. રવિ શંકર
મ્યુનિસિપલ કમિશનર કમિશનર,
ટ્રાઇબલ ડેવલપમેન્ટ
જૂનાગઢ ગાંધીનગર
૧૯. જે. ડી. દેસાઇ
ચેમ્બર સેક્રેટરી-ગુજરાત વોટર ડાયરેકટર – લેબર વિભાગ
સપ્લાય અને સુએઝ બોર્ડ, ગાંધીનગર
ર૦. વી. જે. રાજપૂત
ચીફ જનરલ મેનેજર મ્યુનિસિપલ કમિશનર
સરદાર સરોવર નર્મદા જૂનાગઢ
નિગમ લિમિટેડ, ગાંધીનગર
ર૧. તુષાર ધોળકિયા
કમિશનર ટ્રાયબલ ડેવલપમેન્ટ, મેમ્બર સેક્રેટરી- વોટર સપ્લાય
ગાંધીનગર સુએઝ બોર્ડ, ગાંધીનગર
રર. રાકેશ શંકર
ડાયરેકટર ઓફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,
મ્યુનિસિપાલિટી અમદાવાદ
ર૩. ડી. એચ. શાહ
ડેપ્યુટી મ્યુનિસિપલ ઓફિસર ઓન સ્પેશિયલ
કમિશનર, અમદાવાદ ડ્યૂટી, સીએમ કાર્યાલય

You might also like