હવે વન નહીં હાફ નાઇટ સ્ટેડનો જમાનો

728_90

ખરેખર સમય ખૂબ જ ઝડપથી બદલાઇ રહ્યો છે. થોડાક સમય પહેલા આપણા માંથી મોટાભાગના લોકો વન નાઇટ સ્ટેન્ડ માટે સાંભળીને ચોંકી જતા હતાં. પરંતુ હવે જમાનો હાઇફ નાઇટ સ્ટેન્ડનો છે.

તમે વિચારી રહ્યા હશો કે આ હાફ નાઇટ સ્ટેન્ડ શું છે… કારણે કે આ માટે તો કોઇ એડલ્ટ મેગેઝિનમાં વાંચવા નહીં મળ્યું હોય ના તો કોઇ રિલેશનશિપની સાઇટ પર… તો આ શું છે. સંશોધનકર્તાએ જાણ્યું કે સરેરાશ એક હ્યૂમન સેક્શુઅલ એક્ટનો સમય 7.3 મિનીટ હોય છે. જો કે આ આંકડાઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે 43 ટકા જોડાને સેક્સમાં 2 મિનીટનો જ સમય લાગે છે. એવામાં પ્રશ્ન એ ઉઠે છે કે જ્યારે ઇન્ટિમેટ ટાઇમ માત્ર 2 મિનીટ અથવા નવી શોધ મુજબ માત્ર 7 મિનીટનો જ હોય છે તો એ રાતના બાકીના કલાકોનું શું?

આ પહેલા ઘણા લોકાએ આવું વિચાર્યું હશે અને હાઇફ નાઇટ સ્ટેન્ડ એમના મગજની જ ઉપજ છે. ઘણા ઉદાહરણ એવા છે કે જેમાં ઇન્ટિમેટ થયા બાદ લોકો પોતાના ઘરે પરત ફર્યા કારણ કે એમને એમના પલંગ પર સૂવું હતું.

એક વૈજ્ઞાનિકનું કહેવું છે કે આપણે સાથે સમય પસાર કરીએ છીએ પરંતુ એ પૂરો ત્યારે પૂરો. જ્યાં બંને લોકતાએ કામ કરવું પડે છે. સમય આપવો પડે છે તેમજ ઉર્જા ખર્ચ કરવી પડે છે. એવામાં દિવસની શરૂઆત પોતાના પલંગ પરથી ઉઠીને કરવી જ સૌથી સારી છે. જ્યાં સવારે ઊઠીને આપણે જે કામ કરવું હોય એ કરી શકીએ.

એક સાયકોલોજિસ્ટ પ્રમાણે હાફ નાઇટ સ્ટેન્ડમાં ભરોસો કરનાર લોકોને પોતાના સેક્સુઅલ પાર્ટનર પ્રત્યે પારદર્શી હોવી જોઇએ. એમના પ્રમાણે સેક્સ બાદ તરત ઉઠીને ચાલ્યા જવું ખૂબ જ રફ સ્થિતિ હોઇ શકે છે. એવામાં સારું એ રહેશે કે તમે અને તમારા પાર્ટનર પહેલાથી આ બાબતે વાત કરી લો. પહેલાથી વાત કરી લેવાનો ફાયદો એ થશે કે એનાથી સેક્સ બાદ એક બીજાને છોડીને જવા પર કોઇને ખરાબ લાગશે નહીં.

Visit: http://sambhaavnews.com/

You might also like
728_90