…તો આ કારણે મહિલાઓથી વધારે પુરુષોને SEX કરવાનું થાય છે મન

સેક્સ કરવાની તો દરેક પુરુષોને ઇચ્છા હોય છે પરંતુ શું તમે જાણો છો કે કોઇ પણ પુરુષ સેક્સ કરવા શું કામ ઇચ્છે છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં આ કારણો શોધવામાં આવ્યા છે. શોધમાં જાણવા મળ્યું છે કે યુવા મોટાભાગે અનેક કારણો ના લીધે એક બીજાની નજીક આવે છે.

સંશોધનમાં સેક્સ માટે પ્રેરિત કરનાર કારણ સ્ત્રી-પુરુષોમાં સમાન જોવા મળ્યું. જો કે સંશોધનમાં મોટાભાગના છોકરા છોકરીઓનું કહેવું એવું હતું કે સેક્સ કરવાનું સૌથી મોટું કારણ છે શારીરિક સુખ. એ લોકાનું કહેવું છે કે અમને સેક્સથી શારીરિકમાં ખૂબ સુખ મળે છે એટલા માટે અમને ખૂબ સારું લાગે છે. સાથે પ્રેમની અભિવ્યક્તિ અને લાગણી વ્યક્ત કરવાનું પણ એક મહત્વનું કારણ છે.

શોધમાં પ્રમુખ દસ કારણોનો ખુલાસો કરવામાં આવ્યો છે. બીજું એક મહત્વપૂર્ણ કારણ છે એક બીજા તરફ આકર્ષિત થવું, પરંતુ એમાં એક અજીબ કારણ સામે આવ્યું છે જેમાં સેક્સ કરવાનું કારણ કોઇની સાથે સેક્સનો બદલો લેવાનું પણ કારણ છે.

http://sambhaavnews.com/

You might also like