૯૯ ટકા ફુટબોલરોને ડીજનરેટિવ બ્રેઈન-ડિસીઝ થાય છે

ફુટબોલ રમનારા પ્લેયરોમાં મગજની ઈન્જરીને કરાણે થતા રોગોનું પ્રમાણ વધારે હોય છે એવું અા પહેલાંના અભ્યાસોમાં પણ કહેવાયું છે. જોકે અમેરિકન મેડિકલ એસોસિએશનની જર્નલમાં નોંધાયું છે કે પહેલાં માનવામાં અાવતું હતું એના કરતાં અનેકગણું વધુ રિસ્ક ફુટબોલરોના મગજને હોય છે. અા પ્લેયરોના મગજમાં CTE એટલે કે ક્રોનિક ટ્રોમેટિક એન્સેફલોપથી નામનો સતત પ્રોગ્રેસિવ ડીજનરેટિવ ડિસીઝ થવાનું જોખમ ખૂબ જ વધુ હોય છે.
http://sambhaavnews.com/

You might also like