બદરૂદ્દીન શેખને પગે ઇજા થતાં ૧૦૮ હેડક્વાર્ટર બોલાવી પડી

અમદાવાદ : ગાંધી આશ્રમથી કલેકટર ઓફિસ સુધી યોજાયેલી કોંગ્રેસની રેલીમાં મ્યુનિ. વિરોધ પક્ષનાં પૂર્વ નેતા બદરૂદ્દીન શેખ પણ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જોડાયા હતાં. દરમ્યાનમાં રેલીમાં બદરૂદ્દીન શેખને પગમાં દુખાવો ઈજા કે દુધાવો થયો હતો.

પરંતુ તેઓની અટકાયત કરી તેઓને હેડકવાર્ટર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં જયાં દુખાવો વધુ થતાં ૧૦૮ ઈમરજન્સીમાં સારવાર આપવી પડી હતી અને વી. એસ. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં

You might also like