ચેન્નઇ પાણીમાં ગરકાવ, સેનાએ હાથ ધર્યું રાહત કાર્ય

ચેન્નઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. તમામ સુવિધાઓ ઠપ્પ થઇ ગઇ છે. લોકોનાં મકાનોમાં પાણી ભરાઇ જવાને કારણે તેમણે છત પર આશરો લેવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ભારતીય સેના મદદે પહોંચી છે. સેનાએ હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ તેમજ અન્ય સામગ્રીની વહેંચણી કરી હતી. સેના દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભારતીય સેના દ્વારા હેલિકોપ્ટમાંથી ચેન્નઇ તેમજ તેની આસપાસના વિસ્તારોની લેવાયેલી તસવીરો

chennai-3
ચેન્નઇનાં ઉંડાણવાળા વિસ્તારોની સ્થિતિ

chennai-4
ચેન્નઇનું એરપોર્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

chennai-2

પૂરનું પાણી ઓવરબ્રિજ સુધી પહોંચી ગયું છે

chennai-1

 

You might also like