25,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે Iphone 6, ચુકશો નહિ તક…..

જો તમારે પણ આઈફોન ખરીદવો છે અને વધારે કિંમત હોવથી ખરીદી નથી શકતા તો આ રિપોર્ટને વાંચવી જોઈએ. તેમાં ફ્લિપકાર્ટ પર ચાલ રહેલી આઈફોન સેલ વિશે જણાવશું. ફ્લિપકાર્ટે 21 થી 27 મે વચ્ચે એપ્પલ વીકનું આયોજન કર્યુ છે. આ દરમ્યાન આઈફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. આઈપોન 6 તો 25 હજાર રૂપિયાથી પણ ઓછામાં મળી રહ્યો છે.

apple iphone 6 (32gb)

આ સેલમાં આઈફોન 6ને ફક્ત 23,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન પર ફ્લિપકાર્ટ 5,501 રૂપિયાની છુટ આપી રહ્યુ છે. જ્યારે 1,500 રૂપિયા સુધીનું એક્સચેન્જ ઓફર પણ આપી રહ્યુ છે. આ ફોનમાં 32gb સ્ટોરેજ, 4.7 ઈંચની ડિસ્પ્લે, 8mp નો રિયર કેમેરા, 1.2mp નો ફ્રન્ટ કેમેરા છે.

iphone 6s

આ ફોનના 32gb વેરિયંટ પર 6,001 રૂપિયાની છુટ મળી રહી છે. જેને 33,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમાં 4.7 ઈંચની ડિસ્પ્લે, 12mpનો રિયર કેમેરા, 5mp નો ફ્રન્ટ કેમેરા અને A9 પ્રોસેસર છે.

iPhone SE(રોઝ ગોલ્ડ, 32GB)

આ ફોન 8,001 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 17,999 રૂપિયામાં મળી રહ્યો છે. તેમાં 4 ઈંચની ડિસ્પ્લે, 12MP નો રિયર અને 1.2MPનો ફ્રન્ટ કેમેરા અને A9 પ્રોસેસર છે.

iPhone 7

iPhone 7 નું 32GB વાળુમોડલ 46,999 રૂપિયામાં મળી રહ્યુ છે, જેમાં 4.7 ઈંચની ડિસ્પ્લે, 12MPનો રિયર, 7MP નો ફ્રન્ટ કેમેરા છે. જેમાં A10 પ્રોસેસર આપવામાં આવ્યુ છે.

You might also like