માર્કેટમાં ઉપલબ્ધ છે પાંચ પ્રકારના કોન્ડોમ, તમે કયો TRY કર્યો?

પ્રેગનેન્સીથી બચવા માટે કપલ્સ મોટાભાગે કોન્ડમનો ઉપયોગ કરે છે. કોન્ડમ કોઇ પણ દવા કે ગોળી વગર મહિલાઓને પ્રેગનેન્સીનો ડર દૂર કરે છે. કોન્ડમ માટે ભારતીય પુરુષ ઘણું ઓછું જાણે છે. તો એટલા માટે આજે અમે તમને પાંચ કોન્ડમ માટે જણાવીએ છીએ જેના માટે તમા અત્યાર સુધી સાંભળ્યું હશે નહીં.

Side Effects: શું તમે કોન્ડોમનો વધુ ઉપયોગ કરો છો? તો આટલુ જરૂર વાંચો

લેટેક્સ
આ સૌથી સામાન્યા કોન્ડમ છે. જે લગભગ દરેક જગ્યાએ મળે છે. તેને રબરથી બનાવામાં આવે છે. આજકાલ આવા પ્રકારના કોન્ડમમાં પણ ઘણા પ્રકાર આવવા લાગ્યા છે. જેમ કે ફ્લેવર્ડ, ડોટેડ અથવા તો એકસ્ટ્રા લાર્જ. લેટેક્સ કોન્ડમની ખાસ વાત એ છે કે તે 90 ટકા સુરક્ષિત છે. આ ઉપરાંત આમાં ઇલાસ્ટિસિટી પણ વધારે હોય છે તેથી મોટા અંગ વાળા પુરુષો માટે સૌથી લાભદાયક હોય છે.

મહિલાઓ માટે આવી ગયો દેસી કોન્ડોમ, જાણો શું છે ખાસ?

નોન લેટેક્સ
આ કોન્ડમ એવા લોકો માટે છે જેને લેટેક્સ અથવા તો રબરથી એલર્જી થાય છે. આ પ્રકારના કોન્ડમ રબરની જેમ જ એક પદાર્થના બનાવવામાં આવે છે. નોન લેટેક્સ કોન્ડમમાં બધું જ લેટેક્સ કોન્ડમની જેમ જ હોય છે પરંતુ આ પ્રકારના કોન્ડમમાં રબર જેવી ઇલાસ્ટિસિટી હોતી નથી. આ કોન્ડમ બે સાઇઝમાં આવે છે અને રબર વાળા કોન્ડમની તુલનામાં વઘારે પાતળા હોય છે.

રેગ્યુલર સેક્સ દરમિયાન ખબર પડે છે આ Interesting Facts

ચામડીથી બનેલા કોન્ડમ
પ્રાચીન સમયમાં પશુઓના ચામડીથી કોન્ડમ બનાવવામાં આવતા હતાં. આજકાલ પશુઓની ચામડીથી બનેલા નહીં પરંતુ ઘેંટાના ચામડાથી બનાયેલા કોન્ડમ બજારમાં મળી રહ્યા છે. આ પ્રાકરના કોન્ડમ એ લોકો માટે હોય છે જે સેક્સ કરતી વખતે કોન્ડમનો ઉપયોગ કરવા માંગતા હોતા નથી. એનું કારણ હોય છે કે તેમને સેક્સ દરમિયાન અંગોનો સીધો સંપર્ક પસંદ હોય છે. ચામડીથી બનેલા કોન્ડમની ખાસ વાત એ હોય છે કે આ પ્રાકના કોન્ડમમાં સીધા સંપર્કનો અનુભવ થાય છે.

ખુલી ગયો દેશનો પ્રથમ કોન્ડોમ શોરૂમ જાણો શું છે ખાસિયત?

ગરમા ગરમ અનુભવ કરાવનારું કોન્ડમ
આ પ્રકારના કોન્ડમ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. આ કોન્ડમ લેટેક્સ કોન્ડમ જ હોય છે પરંતુ આ કોન્ડમમાં એક ખાસ પ્રકારનું દ્રવ્ય હોય છે જે સેક્સ દરમિયાન હલ્કું હલ્કું ગરમ મહેસૂસ કરાવે છે. આ કોન્ડમથી પુરુષ અને સ્ત્રી બંને લોકોનવે સેક્સ દરમિયાન એક અનોખઓ આનંદ આવે છે. આ એ કોન્ડમ છે જે સેક્સની મજાને ઓછી કરતું નથી પરંતુ સેક્સની મજાને બમણો કરી દે છે.

પુરૂષોને ખબર નથી મહિલાઓની આ ફેવરિટ સેક્સ પોઝિશન વિશે…

અંધારામાં ચમકનારું કોન્ડમ
આ કોન્ડમ એવા લોકો માટે છે જે સેક્સમાં રોમાંચ અને મસ્તી કરવા ઇચ્છે છે. આ કોન્ડમ એમ તો સામાન્ય લેટેક્સ કોન્ડમની જેમ જ હોય છે. આમાં પણ અલ્ટ્રા થિન, ફ્લેવર્ડ, ડોટેડ જેવા પ્રકાર આવે છે પરંતુ આ કતોન્ડમની ખાસ વાત એ છે કે આ અંધારામાં ચમકે છે. એનો મતલબ એ છે કે સેક્સ દરમિયાન રૂમની લાઇટો બંધ હોય તો તમારી મહિલા પાર્ટનરને ખબર પડશે કે તેમના કામની ચીજ ક્યાં છે.

You might also like