તમારા સ્માર્ટફોનને વરસાદથી બચાવવા અજમાવો આ 5 TIPS

નવી દિલ્હી: મોનસૂનનું આગમન થઇ ગયું છે. એવામાં તમારા સ્માર્ટફોનની ચિંતા કરવી વાજબી છે. હવે એવું નથી કે વરસાદ પડે અને તમે તમારો સ્માર્ટફોન ઘરે જ મુકીને જતા રહો. વરસાદ પડતાં બધાને સૌથી પહેલાં પોતાના સ્માર્ટફોનને પલળતો બચાવવાની હોય છે. અહીં અમે મોનસૂન સીઝનમાં સ્માર્ટફોનને પ્રોટેક્ટ કરવાની પાંચ ટિપ્સ બતાવી રહ્યાં છે.

– હંમેશા તમારી સાથે જિપલોક અને પર્સ રાખો.
– વરસાદની સિઝનમાં સ્માર્ટફોનને હાથમાં લઇને ચાલશો નહી.
– તમારા સ્માર્ટફોન માટે વોટરપ્રૂફ કવર ખરીદો.
– જો જરૂરી હોય તો બ્લ્યૂટૂથ હેંડસેટનો ઉપયોગ કરો.
– તમે ઇચ્છો તો વોટરપ્રૂફ સ્માર્ટફોન પણ ખરીદી શકો છો.

You might also like