પાંચ કંપનીઓનું કેશ સરપ્લસ ૧.૫ લાખ કરોડ

728_90

નવી દિલ્હી: દેશની પાંચ કંપનીઓ પાસે રૂ. ૧.૫ લાખ કરોડ કરતાં વધુ કેશ સરપ્લસ છે. આ કંપનીઓ આ કેશ સરપ્લસનો ફાયદો પોતાના શેરધારકોને આગામી દિવસોમાં કરાવી શકે છે. રોકાણકારોને બોનસ, ડિબેન્ચર, શેર બાયબેક, સ્પેશિયલ ડિવિડન્ડ તરીકે ફાયદો મળી શકે છે. જે પાંચ કંપનીઓનું કેશ સરપ્લસ રૂ. ૧.૫ લાખ કરોડ કરતાં વધુ છે તે કંપનીઓમાં કોલ ઇન્ડિયા, ઇન્ફોસિસ, હિંદુસ્તાન ઝિંગ, ટીસીએસ અને એનએમડીસીનો સમાવેશ થાય છે.

ટોપ ફાઈવ કેશ સરપ્લસ કંપની
કંપની                    કેશ સરપ્લસ
કોલ ઇન્ડિયા          ૫૪,૩૨૬ કરોડ
ઇન્ફોસિસ               ૩૧,૩૪૦ કરોડ
હિંદુસ્તાન ઝિંક       ૨૬,૮૭૦ કરોડ
ટીસીએસ               ૧૯,૭૭૪ કરોડ
એનએમડીસી         ૧૮,૯૨૭ કરોડ

You might also like
728_90