સુરતની એક બિલ્ડિંગમાં સાતમા માળે લાગી આગ

સુરતના રિંગરોડ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. રિંગ રોડ વિસ્તારમાં મિલેનિયમ માર્કેટના સાતમાં માળે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા 10થી વધુ ફાયરવિભાગની ગાડી પહોંચી હતી.

જો કે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જો કે આ આગમાં જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ અંકલેશ્વરમાં પણ આગની ઘટના બની છે. અંકલેશ્વરના મીરા રોડ પર લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી.

You might also like