ફિલ્મ ભુમિનાં સેટ પર આગ : અદિતી માંડ માંડ બચી સંજય દત્ત ઘાયલ

મુંબઇ : અભિનેતા સંજયદત્ત આગામી ફિલ્મ ભૂમીનાં સેટ પર આગ લાગી ગાઇ, જેમાં અભિનેત્રી અદિતી રાવ હૈદરી થોડકમાં બચી ગઇ હતી. આગ લાગ્યા બાદ જ્યારે ઘટના બની તે સમયે અદિતિ લગ્નનાં એક ગીતનાં શૂટિંગ કરી રહી હતી.

આ ઘટના ગુરૂવારે મોડી સાંજે મુંબઇનાં આરકે સ્ટુડિયોમાં થયું હતું. ઘટના બાદ શૂટિંગને રોકી દેવામાં આવ્યા કારણ કે નિર્માતા ઇચ્છતા હતા કે સેટ પર કોઇ પણ સુરક્ષીત રહે. આરકે સ્ટુડિયોમાં એક વિશાળ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યાં લગનનાં ગીતોમાં ભાગ લેવા માટે 300થી વધારે ડાન્સર આવ્યા હતા. ગીતમાં અદિતી અને સિદ્ધાંત ગુપ્તા જોવા મળશે. જેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી હતી.

ફિલ્મમાં સંજ અને અદિતિનાં પિતા – પુત્રીનાં રોલમાં છે. ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ હશે અને તેનાં નિર્દેશ ઓમંગ કુમાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે માર્ચમાં ફિલ્મા શુટિંગ દરમિયાન સંજય દત્ત ઘાયલ થઇ ગયા હતા. મિડ ડેનાં રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાં એક્શ સીન કરતા થઇ હતી. એક્શન સીન હતો જેમાં ગુંડાઓ સંજય દત્ત પર એટેક કરે છે તે દરમિયાન તેને ઘા વાગ્યો હતો.

You might also like