Categories: Health & Fitness

નારિયેળથી જાણો તમારું બ્લડ ગ્રુપ

દરેક લોકો પોતાનું બ્લડ ગ્રુપ જાણવા માટે હોસ્પિટલ અથવા બ્લેડ કેમ્પમાં જાય છે. પરંતુ શું તમને ખબર છે તમે તમારા ઘરે બેસીને બ્લડ ગ્રુપ જાણી શકો છો. જો નથી જાણતા તો આજે અમે તમને નારિયેળની મદદથી બ્લડ ગ્રુપની તપાસ કરવા માટે જણાવીશું.

નારિયેળનો ઉપયોગ આપણે લોકા કેટલાક પ્રકારના કામમાં કરીએ છીએ પરંતુ ખૂબ ઓછા લોકા આ વાત માટે જાણે છે કે નારિયેળથી તમે તમારા બ્લડ ગ્રુપ માટે જાણી શકો છો. એક સંશોધનમાં એવી વાત સામે આવી છે કે 5 બ્લડ ગ્રુપ, એ પોઝિટીવ, એબી પોઝિટીવ, બી પોઝિટીવ, ઓ પોઝિટીવ અને ઓ નેગેટિવને તમે નારિયેળની મદદથી ઓળખી શકો છો.

નારિયેળથી બ્લડ ગ્રુપની શોધ કરવા માટે કોઇ વ્યક્તિના માથાથી થોડું ઉપર નારિયેળ પોતાની હથેળીમાં લો. હવે તમે જોશો કે નારિયેળ એક અલગ જ દીશામાં ફરી જશે. એ પોઝિટીવ બ્લડ ગ્રુપ હોય તો નારિયેળ 45 ડિગ્રીની પોઝિશન અને એ બી પોઝિટીવમાં 45 થી 55 ડિગ્રી ફરી જશે. એની સાથે બી પોઝિટીવમાં 60 ડિગ્રી અને ઓ પોઝિટીવમાં 90 ડિગ્રી ફરી જશે.

તો આવી રીતે નારિયેળના પ્રયોગથી તમે જાણી શકશો કે તમારામાં કયું બ્લડ ગ્રુપ છે. જેનાથી તમારે કોઇ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં જવું પડશે નહીં, અને તમારો સમય અને રૂપિયાની બચત થશે.

Krupa

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

20 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

20 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

21 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

21 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

21 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

21 hours ago