ફિલ્મી સ્ટાર્સની આ આદતો વિશે સાંભળીને તમે ચોંકી જશો

દરેક વ્યક્તિની કંઇક ને કંઇક આદત હોય છે. આપણા બોલિવૂડના ફિલ્મ સ્ટાર્સની પણ આવી જ કંઇક આદતો છે જેને લઇને તેઓ ઘણી વખતે ચર્ચામાં રહે છે. તો આવો જાણીએ કયા સ્ટાર્સની કેવી આદત છે…

દીપિકા પાદુકોણને ગંદુ ઘર જરા પણ પંસદ નથી. તે પોતાનું ઘર તો સાફ રાખે જ છે સાથે સાથે જો તે પોતાના કોઇ મિત્રને ત્યાં ગઇ હોય અને તેનું ઘર ખરાબ હોય તો તે ત્યાં પણ સફાઇ કરવા લાગી જાય છે.
Ajay_Devgan
અજયને ગંદી અને બદબુ મારતી આંગળીઓથી ચીડ છે. તેને ખાવાથી સ્મેલ પણ પસંદ નથી. એટલા માટે તે રોટલીને પણ કાટા અને છરીની મદદથી ખાય છે.

kareena-6

 

 

કરીના કપૂરને પોતાની બોડી શેપમાં રાખવાનું જનૂન છે. તેને પોતાની બોડી પર એક ઇંચ પણ ફેટ વધારે થાય તો તે ગમતુ નથી. એટલા માટે તે ખુબ જ વર્કઆઉટ કરે છે.

ayushman

 

 

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને વારંવાર હાથ ધોવાની આદત છે. તે દિવસમાં અનેક વખત હાથ ધોવે છે. તેને પોતાના હાથ અને નખ હંમેશા સાફ જોઇએ છે.

 

 

 

 

vidhya-balan (3)

 

વિદ્યા બાલનને પણ ગંદકી જરા પણ પસંદ નથી. ઘરથી લઇને વેનિટી વેન સુધી તમામ બાબતો તેને સાફ જોઇએ છે. જો તે જરા પણ ખરાબ હોય તો તેને ગુસ્સો આવી જાય છે.

You might also like