ફિલ્મ ‘Rock On 2’નું ફર્સ્ટ લુક

મુંબઇ: ફિલ્મ ‘રોક ઓન ૨’ નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૮ માં આવેલ ફિલ્મ ‘રોક ઓન’ ની સિકવલ છે. ‘રોક ઓન ૨’ માં મેઇન રોલમાં ફરહાન અખ્તર, અર્જુન રામપાલ, પૂરબ કોહલી અને શશાંક અરોડા નજર આવશે. ફિલ્મનું નિર્દેશન શુજાત સૌદાકર કરી રહ્યા છે. આ શુજાતની કારકિર્દીની શરૂઆત છે. આ ફિલ્મ ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું મ્યુઝિક શંકર-એહસાન-લોયે આપ્યું છે. ખાસ વાત એ છે કે, શ્રદ્ધા કપૂરે પણ તેના માટે સોંગ રેકોર્ડ કર્યા છે.

rock-on-2

ફિલ્મ ‘રોક ઓન ૨’ નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૮ માં આવેલ ફિલ્મ ‘રોક ઓન’ ની સિકવલ છે. ‘રોક ઓન ૨’ માં મેઇન રોલમાં ફરહાન અખ્તર, અર્જુન રામપાલ, પૂરબ કોહલી અને શશાંક અરોડા નજર આવશે. ફિલ્મનું નિર્દેશન શુજાત સૌદાકર કરી રહ્યા છે. આ શુજાતની કારકિર્દીની શરૂઆત છે. આ ફિલ્મ ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું મ્યુઝિક શંકર-એહસાન-લોયે આપ્યું છે. ખાસ વાત એ છે કે, શ્રદ્ધા કપૂરે પણ તેના માટે સોંગ રેકોર્ડ કર્યા છે.

You might also like