“1920 લંડન” હોરર ફિલ્મનું ટેલર રિલીઝ

મુંબઇઃ બોલિવુડ એક્ટર શરમન જોશીની નવી ફિલ્મ “1920 લંડન”નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરને જોતા આ ફિલ્મ ખૂબ જ હોરર લાગી રહી છે. આ ટ્રેલરને જોઇને તમે અંદાજ લગાવી શકશો કે તે કેટલી હોરર છે. આ ફિલ્મ 20 સદી પર આધારીત છે. જેમાં એક વખત ફરી કાલા જાદુની વાર્તા જોવા મળશે. આ ફિલ્મને ટીનૂ સુરેશ દેસાઇએ ડિરેક્ટ કરી છે.  આ ફિલ્મ “1920”ની સીક્વલ છે. આ ફિલ્મમાં શરમ જોશી સાથે મીરા ચોપડા છે. વિક્રમ ભટ્ટની આ ફિલ્મ 6 મેના રોજ રિલીઝ થશે.

You might also like