અંબાણી અને બચ્ચન પરિવારના સભ્યો FIFA World Cup જોવા પહોંચ્યા રશિયા

અંબાણી અને બચ્ચન પરિવાર ફિફા (FIFA) વિશ્વ કપ માટે રશિયા પહોંચી ગયા છે. બુધવારે, મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચન સેમિ-ફાઇનલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવ્યા હતા. આ સેમિ ફાઇનલ ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે રમાઈ હતી.

અભિષેક બચ્ચને તેમના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર સ્ટેડિયમથી પિતા અમિતાભ સાથે આ ફોટો શેર કર્યો હતો.

 

#FraBel #worldcupsemifinals Congratulations France! @amitabhbachchan

A post shared by Abhishek Bachchan (@bachchan) on

સોશ્યિલ મીડિયા પર અંબાણી અને બચ્ચન પરિવારના ફોટો વાયરલ થઈ રહ્યા છે. નીતા અંબાણી અને અભિષેક બચ્ચન સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

રશિયા જતાં પહેલા, અમિતાભ બચ્ચને તેમના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર તેમના કુટુંબના બચ્ચાઓનો ફોટો શેર કર્યો હતો.

અમિતાભની નાતિન નવ્યા નંદા અને નાતી અગસ્ત્યા નંદા પણ જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીનું પરિવાર પણ રહ્યું હાજર.

You might also like