મેચ હાર્યા પછી પણ જાપાનના પ્રેક્ષકોએ દર્શાવી સહનશીલતા, સ્ટેડિયમની કરી સફાઈ

જુલાઈ 2ના રોજ, જાપાનની બેલ્જિયમ સાથે મેચ થઈ હતી. લાગી રહ્યું હતું કે જાપાન જીતશે પરંતુ જાપાને હારનો સામનો કરવો પડ્યો હતો. જાપાનના દર્શકો ખૂબ જ ઉદાસ હતા. કેટલાક પણ રડી પણ રહ્યા હતા પરંતુ આવી પરિસ્થિતિમાં, તેમના મહાન હૃદયની પ્રશંસા કરવામાં આવી હતી. સ્ટેડિયમ છોડતા પહેલાં, તેઓએ ત્યાં કચરો ઉપાડ્યો હતો. ખાલી પેકેટ, રેપર્સ, ચિપ્સ અને નાસ્તાની બોટલ બધો જ કચરો ફેલાયો ઉપાડ્યો હતો.

પ્રેક્ષકો જે મેચ જોવા માટે આવ્યા હતા તેમણે કચરો કર્યો હતો. આ પહેલી વખત નથી કે જાપાનીઝ દર્શકોએ આ પ્રકારનો દાખલો બતાવ્યો હોય છે. તેઓ દર વખતે આવું કરે છે. પાછલા વિશ્વકપમાં પણ તેઓ એવું કરતા હતા. ઘણીવાર એવું થયું કે જાપાનીઝની સફાઈ કરતા જોઈને સ્ટેડિયમમાં ઘણા અન્ય દર્શકોએ સ્વચ્છતામાં મદદ કરી હતી.

સફાઇ જાપાનની સંસ્કૃતિનો એક ભાગ છે. ત્યાં બાળકોને આ વસ્તુઓ સ્કુલમાં શીખવાડવામાં આવે છે કે પોતાનું કામ પોતે કરવું. કલ્પના કરો કે જાપાન રહેવા માટે કેટલું સારું સ્થળ છે કે જ્યા દરેક અન્યની સગવડની સંભાળ લેવામાં આવે છે જેથી કોઈને અસુવિધા ન અનુભવવી પડે.

પોતાના દેશને તો સ્વચ્છ રાખે જ છે, વિદેશી દેશોને પણ સાફ કરે છે
એવું નથી કે જાપાનીઝ પ્રેક્ષકોએ પ્રથમ વખત આ કર્યું. ફિફા (FIFA) વર્લ્ડ કપની શરૂઆતથી, જાપાનીઝ દર્શકો ગ્રુપ સ્ટેજથી જ આવું કરી રહ્યા છે. મેચ સમાપ્ત થઈ ગયા પછી, સફાઈ સ્ટાફ સ્ટેડિયમ કરવા આવે છે. જાપાનના દર્શકો મેચ પછી ત્યાં રોકાયા હતા અને સફાઈ કરવામાં તેમની મદદ કરી હતી. તેઓ અન્ય દેશ (રશિયા) પહોંચ્યા હતા અને તેઓ એને સ્વચ્છ રાખવામાં મદદ પણ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વ તેમની પ્રશંસા કરી રહ્યા છે.

Janki Banjara

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

7 days ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

7 days ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

7 days ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

7 days ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

7 days ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 week ago