હવે છોકરીઓ પણ ઊભી થઇને કરી શકશે પેશાબ

મહિલા સશક્તિકરણનો સમય ચાલી રહ્યો છે, તો પુરુષ સાથે દરેક ચીજવસ્તુઓમાં બરાબરી થવી જોઇએ તે નહીં? કદાચ આવું જ વિચારીને આ ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે, જે પુરુષોની જેમ મહિલાઓને પણ આ વાતની સગવડતા આપે છે કે એ ઊભી થઇને પેશાબ કરી શકે છે.

આ હેન્ડી ડિવાઇસને ગમે ત્યાં સાથે લઇ જઇ શકાય છે.

મોટાભાદે પબ્લિક ટોયલેટ એટલા ગંદા રહે છે કે એની પર બેસવાનું મન થતું હોતું નથી.

આવી પરિસ્થિતિમાં છોકરીઓ આ ડિવાઇસનો ઉપયોગ કરીને ગમે ત્યારે ગમે ત્યાં પેશાબ કરી શકે છે. અને તમને બેસવા કે વળવામાં પણ તકલીફ થશે નહીં અને તમે આ ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો.

જો તમને કોઇને શોક દેવાનો શોખ હોય તો તમે કોઇ પમ પબ્લિક ટોયલેટમાં જઇને અથવા ખુલ્લા જગ્યા પર જઇને એનો ઉપયોગ કરો.

આ ડિવાઇસને સાબુ અને પાણીમાં ધોઇને, સૂકવીને આ રીતે વાળીને રેપરમાં લપેટી દો.

અને ત્યારબાદ તેને કવર કરી દો. અને બસ પછી તમે તૈયાર છો બહાર નિકળવા માટે.

એનો ઉપયોગ કરતી વખતે બરોબર પકડશો વચ્ચેથી તો વધારે સરળ પડશે.

આજકાલના સમયમાં અલગ અલગ બ્રાન્ડસ આ ડિવાઇસને તૈયાર કરી રહ્યા છે.

તો તમારી સુવિધાઅનુસાર કોઇ પણ બ્રાન્ડનો ઉપયોગ કરી શકાય છે, કારણ કે બ્રાન્ડ પ્રમાણે ડિવાઇઝના આકારમાં કેટલાક ફેરફાર થાય છે.

http://sambhaavnews.com/

You might also like