દુનિયાની સૌથી હોટ ફિગર વાળી રૂસી મોડલ, લાગે છે એકદમ હોટ

મોડલ્સ તો તમે ઘણી જોઈ હશે પણ આજે તમને એવી મોડલ વિશે જણાવીશુ જેનું નામ દુનિયાની સૌથી હોટ મોડલ્સમાં શામેલ છે. જે પણ વ્યકિત આ મોડલની એક ઝલક જોઈ લે છે તે પોતાને તેની તરફ આકર્ષાતા રોકી નથી શકતો, આવી હોટ લાગે છે આ મોડલ….

જે મોડલને તમે તસવીરમાં જોઈ રહ્યા છો તે રુસની મોડલ અનસ્તાસિયા ક્વિત્કો છે. આમ તો આ બલાઓની રૂપસુંદરી છે પણ તેની હોટ ફિગરના કારણે તે હંમેશા સમાચારોમાં રહે છે.

મોડલ અનસ્તાસિયા ક્વિત્કોને જે પણ જોવે છે તે પોતાને તેની સુંદરતા પર મોહિત થતા રોકી નથી શકતુ. એટલુજ નહિ ફિગરના કારણે લોકએ તેમને રુસની કિમ કારદર્શિયાં પણ કહેવાનું શરૂ કરી દિધુ છે.

અનસ્તાસિયા ક્વિત્કોના ઈન્સ્ટાગ્રામ પર 4.7 મિલિયન ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તેની ફોટોઝ ખુબ વાયરલ છે.

પોતાની તુલના કિમ સાથે કરવા પર અનસ્તાસિયા કહે છે કે હું કિમ કારદર્શિયાને ખુબ પસંદ કરુ છુ પણ તેની સાથે મારી તુલના કરવી એ મને બિલકુલ પસંદ નથી

મોડલ વધુમાં જણાવે છે કે મારુ ફિગર નેચરલ છે જ્યારે કિમે પોતાનું ફિગર પ્લાસ્ટિક સર્જરીથી બનાવ્યુ છે, હુ ભગવાને આપેલી ભેટ સાથે છેડછાડ ન કરી શકુ.

અનસ્તાસિયાનું વેસ્ટ 37.4 ઈંચ અને કમર 24.8 ઈંચ છે. હજુ તે ફક્ત 23 વર્ષની જ છે.

You might also like