ફરાળી સેવ-પૂરી

સામગ્રી:
રાજગરાનો લોટ ૧ બાઉલ
બફેલો બટાકો ૧ નંગ
૨ ચમચી મરચું
તેલ
મીઠું
દાડમ ના દાણા
બટાકા ની સેવ ( બફેલો બટાકો, મરચું, મીઠું, નાખી સેવ કરવી)
ગ્રીન ચટણી
દહીં
ફુદીનાની ચટણી ( કોથમીર ,ફુદીનો, લીંબુ, મીઠું, લાલી મરચા, સિંગ દાણા )
રાજગરા ની પૂરી ( રાજગરા નો લોટ, ૧ બફેલો બટાકો , તેલ, ગરમ પાણી થી લોટ કરવો)

બનાવવાની રીત: રાજગરા ની પૂરી પર બાફેલા બટાટા ના ટુકડા કરી મુકવા, જીરું -મીઠું નાખેલું મોળું દહીં પાથરવું, તેના પર ફુદીના ની ચટણી, ગ્રીન ચટણી, નાખવી . તેના પર બટાકા ની સેવ નાખવી, દાડમ ના દાણા નાખી સર્વ કરવું.

http://sambhaavnews.com/

You might also like