કપિલ શર્માનો નવો શો દર્શકોને ના આવ્યો પસંદ…સોશિયલ મીડિયા પર કહ્યું બોરિંગ

પોપ્યુલર કોમિડેયન કપિલ શર્માની નાનાપડદા પર ફરી વાપસી થઇ છે. એક ખાનગી ચેનલ પર નવો શો ફેમિલી વીથ કપિલ શર્મા સાથે ટીવી પર પરત ફર્યો છે. શો નો પ્રથમ એપિસોડ ટીવી પર રજૂ કરવામાં આવ્યો. જો કે આ વખતે સોશિયલ મિડીયા પર દર્શકો દ્વારા આ શોને લઇને સારી પ્રતિક્રિયા મળી રહી નથી.

પોતાની નાદુરસ્ત તબિયતને લઇને લાંબા સમય બાદ કપિલ શર્માનો મંચ ફરી હસાવવા તૈયાર છે. આ શોમાં ગત શોની સરખામણીએ કંઇક અલગ કરવાની કોશિષ કરવામાં આવી રહી છે. જો કે દર્શકોનો આ વખતે શોને લઇને પોઝીટીવ રીસપોન્સ મળતો નથી. ઘણા ચાહકોનું માનવુ છે કે કપિલ શર્માના નવા શોમાં અસફળ રહ્યાં છે.

તે સિવાય લોકોએ જણાવ્યું કે આ શો કોમડી નાઇટસ વિથ કપિલની સરખામણીએ બોરિંગ છે. જયાં કપિલના ગત શોમ

You might also like