Facebookના વપરાશકર્તાઓની સંખ્યા પહોંચી 2 અબજની નજીક

સાન ફ્રાન્સિસ્કો: લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકેના વપરાશકર્તાઓની સંખ્યા આશરે 2 અબજની નજીક પહોંચવા આવી છે. મીડિયાની મળતી માહિતી પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ફેસબુકે 2 અબજ યુઝર્સની પ્રથમ કંપની બની ગઈ છે.

રિપોર્ટમાં જણાવવમાં આવ્યું છે કે ભારત સહિત અન્ય દેશોમાં પ્રોત્સાહ્નવાળી ડેટા યોજનાથી ફેસબુકની ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ રહી છે. કંપનીએ પોતાના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરતા કહ્યું છે કે 2016ના અંત સુધીમાં ફેસબુકના માસિક સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા 1.86 અબજ હતી. પાછલા ક્વાર્ટરમાં આ 1.79 અબજ હતી અને એક વર્ષ પહેલા સરખા સમયગાળામાં 1.59 અબજ હતી.

You might also like