અાવેશમાં અાવીને કરાતા ફેસબુકના ઉપયોગથી મગજનું સંતુલન ખોરવાય છે

તમને વાહન ચલાવતી વખતે, કામમાં હોવ ત્યારે, મિટીંગમાં કે અન્ય કોઈપણ સમયે થોડી થોડી વારે ફેસબુક કે અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ખોલ્યા વગર ચેઈન પડતું નથી. જો તમને પણ અા લક્ષણ હોય તો તમારે ચેતવાની જરૂર છે. અમેરિકાની યુનિવર્સિટીએ કરેલા સંશોધનમાં બહાર અાવ્યું છે કે મગજની બે કોગ્નિટિવ બિહેવિયરલ સિસ્ટમનું સંતુલન ખોરવી નાખે છે. પહેલી સિસ્ટમ ઓટોમેટિક અને રિએક્ટિવ હોય છે. જ્યારે બીજી સિસ્ટમ રિફ્લેક્ટિવ હોય છે. તે પ્રમાણમાં ધીરે ધીરે કાર્ય કરે છે.
http://sambhaavnews.com/

You might also like