Categories: Gujarat

જાણો ક્યાં ક્યાં મતદાન મથક પર EVM મશીનો પર ખામી સર્જાઇ….

રાજ્યમાં બીજા તબક્કામાં જ્યારે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે અનેક જગ્યાઓએ ઇવીએમ મશીનમાં ખામી સર્જાયાની ફરીયાદો સામે આવી છે. જાણો ક્યાં ક્યાં મતદાન મથક પર EVM મશીનો પર ખામી સર્જાઇ….

– પાટણમાં EVM મશીનમાં મતદાન અગાઉ ખામી
– આનંદ પ્રકાશ હાઈસ્કુલ બુથ-158 પર સર્જાઈ ખામી
– મહેસાણમાં ખેરાલુના કન્યાશાળામાં મતદાન મથકે ઇવીએમ ખોટકાયુ
– અંબાજીમાં એક બુથ પર EVMમાં ખામી સર્જાઈ
– તલોદના પુંસરી ગામે EVM ખોટકાયું
– નવાનગર પ્રાથમિક શાળા બુથમાં EVM ખોટકાયું
– સાબરકાંઠાના પુંસરી ગામે EVMમાં ખામી સર્જાઈ
– EVMમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા અટકી
– કાંકરી ગામના મથકે EVM ખોરવાયું
– ખેરાલુના મલારપુર બુથમાં EVM મશીનમાં ખામી
– વડનગર ખાતે મતદાન મથકમાં EVM ખોટકાયું
– અરવલ્લીમાં 2 EVM મશીનો ખોટકાયા
– ધનસુરાના શિકા નંબર-૨ બુથ પર EVMમાં ખામી
– મોડાસાના ઝાલોદરમાં પણ EVM ખોટકાયું
– રાવપુરાના સમામાં પ્રશંશા વિદ્યાલયમાં EVM મશીન ખોરવાયું
– મોડાસાના ઝાલોદરમાં પણ EVM ખોટકાયું
– પાટણની આદર્શ પ્રકાશ હાઇસ્કુલમાં EVM મશીન ખોટકાયું
– ખેરાલુના ડભોડા ગામે બે EVM મશીન ખોટકાયા
– હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયમાં 1 EVM ખોકાયું
– મહેસાણાના ખેરાલુના મલારપુર બુથ પર EVMમાં ખામી
– ઇડરના માનગઢમાં EVM બદલવામાં આવ્યું
– ખેડબ્રહ્માના કોલન અને‌ કોટડા ગામના બુથ પર EVM ખોટકાયું
– ધારાસભ્ય અશ્વિન કોટવાલએ ચુંટણી અધિકારીને ફરીયાદ કરી
– વડોદરા મેવલી ગામે બુથ નંબર 1નું 83 નંબરનું ઈવીએમમાં ખામી સર્જાઈ
– ઉંઝાના વિસોળ ગામે EVM ખોટવાયું
– વિદ્યાનગરની નલીની કોલેજના મતદાન મથક પર EVM મશીન ખોટકાયું
– અરવલ્લી બાયડમાં ઇવીએમ મશીનમાં ગડબડીનો કોંગ્રેસનો આક્ષેપ
– 5 ગામોમાં મશીનમાં ગડબડી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
– કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાતું ન હોવાનો આક્ષેપ
– ઉભરાણ, અજબપુરા, વજેપુરા, હેમદપુરા ગામના મશીનોમાં ગડબડીનો આક્ષેપ
– વડોદરાના છાલિયેર, રાસાવાડી, તાડીયાપુરા, મેવલી ગામે EVMમાં ખામી સર્જાઈ
– મહેસાણા જિલ્લામાં મલારપુર ગામમા EVM ખોરવાયું, મતદારોમાં રોષ
– મહેસાણાના સુદાસણા ગામના મતદાન મથક પર હોબાળો
-પંચમહાલ કલોલ 137 નંબર બુથ પર મશીન ખોટકાયું-
– મહેસાણાની બહુચરાજી બેઠકના 3 બૂથો પર EVMમાં ખામી સર્જાઈ
– મીઠા બોરીયાવી, વડોસણ અને મગુના ગામે EVMમાં ખાણી સર્જાઈ

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

7 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

7 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

7 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

7 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

7 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

8 hours ago