નિયમિત કસરત કરતી છોકરીઓની લોજિકલ ક્ષમતા શાર્પ હોય

છોકરીઓ કરતાં છોકરાઓ ગણિત, વિજ્ઞાન લોજિક અાધારિત વિષયોમાં વધુ કુશળ હોય તેવું માનવામાં અાવે છે. છોકરીઓને ભાષા વધુ સારી અાવડે, જ્યારે છોકરાઓને ટેક્નોલોજી અને વિજ્ઞાનમાં વધુ ફાવટ હોય પરંતુ નિયમિત કસરત કરતી છોકરીઓની લોજિકલ ક્ષમતા શાર્પ હોય. જે છોકરીઓ નિયમિતપણે ફિજિકલ એક્ટિવીટી કરતી હોય તેઓ ભણવામાં પણ સારું પર્ફોર્મ કરે છે. જો કે કસરત કરનારા છોકરાઓનું પણ ઓવરઓલ પર્ફોર્મન્સ સારું હોય છે.

You might also like