કોઈ પણ પોસ્ટના મળે છે ચાર કરોડ રૂપિયા

અમેરિકાની વિખ્યાત અભિનેત્રી અને સિંગર સૈલિના ગોમેઝ સોશિયાલ મીડિયાની મહારાણી બની ગઈ છે. તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સૈલિનાના ૧૯ કરોડથી વધુ ફોલોઅર્સ છે અને સૌથી વધુ ફોલોઅર્સ મેળવવાની ગેમમાં તે ટોપ પર છે. સામાન્ય લોકો માટે સોશિયલ મીડિયામાં ૧૦૦ લાઈક મેળવવાનું મુશ્કેલ હોય છે ત્યારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર કોઈપણ પ્રકારની પોસ્ટ કરવા બદલ ૨૩ વર્ષની સૈલિનાને સાડા પાંચ ડોલર એટલે કે અંદાજે ચાર કરોડ રૂપિયા ચૂકવવામાં અાવે છે.

You might also like