ખૂબ જ ખુશ રહેવું હોય તો રાત્રે ૭ કલાક અને ૬ મિનિટ સુવુ જોઈએ

રોજ રાત્રે કેટલા કલાક સુવો છો તે બાબત પણ તમારા શરીર અને મન પર અસર કરે છે. અમેરિકાના સંશોધકોએ તાજેતરમાં જણાવ્યું છે કે માણસ કેટલો સમય ઉંઘે છે તેની અસર શારીરિક અને માનસિક હેપીનેસ પર પડે છે. બોહળાપાયે સર્વે કરીને સંશોધકોએ તારવ્યું કે સાત કલાક અને ઉપર છ મિનિટ જેટલું વધુ સુતા લોકો પર્ફેક્ટ હેપીનેસ ફિલ કરે છે. સાત કલાક સૂતા લોકો મોસ્ટ્લી હેપી હોય છે. જ્યારે તેની ઉપર છ મિનિટ સુતા લોકોની હેપીનેસ અનેક ગણી વધુ હોય છે.
http://sambhaavnews.com/

You might also like