Categories: Entertainment

સ્ક્રીનથી અદ્રશ્ય થઇ ગયેલ એશા દેઓલ આવશે કમબેક, તદ્દન નવા જ અભિનયમાં

નવી દિલ્હી: અભિનેતા એશા દેઓલ કે જે લાંબા સમયથી ફિલ્મમાં જોવા ન હોતી મળી. જે ફરીથી ફિલ્મોમાં પરત ફરવાની તૈયારી કરી રહી છે. તે હિન્દી શૉર્ટ ફિલ્મ ‘કાકવક’માં પાછી આવી રહી છે.

આ ફિલ્મનું નિર્દેશન રામ કમલ મુખર્જી અને અભ્ર ચક્રવર્તી દ્વારા કરવામાં આવશે. રામ કમલ મુખર્જીએ હેમા માલિનીની આત્મકથા લખી છે. ઇશા ફિલ્મમાં શેફ તરીકે જોવા મળશે.

આ અંગે વાત કરતા ઈશાએ જણાવ્યું હતું કે,રામ કમલનાં મનમાં આ ફિલ્મને બનાવવાનો વિચાર ત્યારે આવ્યો હતો કે જ્યારે મારી માતા પર પુસ્તક લખવા માટે તેઓ મારૂ ઇન્ટરવ્યૂ કરી રહ્યાં હતાં. ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં તેઓએ દીકરી રાધ્યાને જન્મ આપ્યો હતો.

ઇશાએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, મને લાગે છે કે આ વિચાર રામ કમલનાં મગજમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ સાથેની વાતચીત બાદ થયો હતો. તેઓએ વાર્તામાં સારી રીતે એ ઘટનાઓ પર કામ કર્યુ છે.

રામ કમલ દ્વારા ફિલ્મની વાર્તા અને સ્ક્રિપ્ટ લખાઈ છે. રામ કમલે કહ્યું કે, ઇશાએ મને ફિલ્મ નિર્દેશન કરવાની પ્રેરણા આપી હતી. આ ફિલ્મ માર્ચનાં અંતમાં કોલકતામાં શૂટ થશે.

divyesh

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

16 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

17 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

18 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

18 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

18 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

19 hours ago