સીડી ચઢવામાં ખૂબ તકલીફ પડવી તે અાર્થ્રાઈટિસની પહેલી નિશાની છે

સંધિવાની તકલીફની શરૂઅાતનું સૌથી પહેલું લક્ષણ એ હોય છે કે તમને સીડી ચઢવામાં તકલીફ પડી શકે છે. નાની ઉંમરે સીડી ચઢવામાં તકલીફ શરૂ થઈ ગઈ હોય તો બની શકે કે ઘૂંટણના જોઈન્ટમાં ઓસ્ટિઓ અાર્થ્રાઈટિસની શરૂઅાત થઈ રહી છે. અા પહેલું લક્ષણ છે શરૂઅાતમાં ક્યારેક ક્યારેક દાદરા ચઢતી વખતે ઘૂંટણમાં કંઈક ઘસાતું હોય તેવી પીડા થાય છે.

You might also like