ઈલેક્ટ્રોનિક રમકડાં રમતાં બાળકોની ભાષા શુદ્ધ હોતી નથી

નાના બાળકોને લાઈટિંગવાળા જિન્ગલ વાગતી હોય તેવા રમકડાં વધુ ગમે છે. પરંતુ તેના ભાષાકીય વિકાસ માટે અા રમકડાં જોખમી બની શકે છે. ગીતો અને લાઈટિંગની જગમગ દ્વારા રમૂજ પ્રમાણતા રમકડાંઓ એજ્યુકેશનલ ઉપયોગ માટે વાપરવાનું બાળકોના વિકાસ માટે ફાયદાકારક નથી તેવું અમેરિકાના રિસર્ચરનું કહેવું છે. તેના બદલે બાળકોને લાકડાંની પઝલ અલગ અલગ સેફ ગોઠવવાની પઝલ, રબરના બ્લોક્સ અને કલરફુલ ચિત્રોથી રમાડવા જોઈએ. જો ૧૦થી ૧૬ મહિનાના બાળકને ઈલેક્ટ્રોનિક્સ રમકડાં અાપવામાં અાવે તો તેઓ બોલવાનું અને સમજવાનું ધીમે શીખવે છે.

You might also like