નવું રિસર્ચઃ પાસ્તા ખાવાથી વજન ઘટશે

અત્યાર સુધી પાસ્તાનો સમાવેશ જંક ફૂડમાં કરાતો હતો પરંતુ ઈટાલીના વૈજ્ઞાનિકોએ કરેલા એક નવા રિસર્ચમાં કંઈક ઉલટી જ વાત સામે અાવી છે. વૈજ્ઞાનિકોએ ૨૩ હજાર લોકોને લઈને એક સંશોધન કર્યું. સંશોધનમાં જાણવા મળ્યું કે પાસ્તા વેઈટલોસ માટે વિલન નહીં ફ્રેન્ડ સમાન છે. ઈટાલીમાં જે લોકો મુખ્ય ડાયટ તરીકે અવારનવાર પાસ્તા ખાય છે તેમનું બોડીમાસ્ક ઈન્ડેક્સ એટલે કે હાઈટના પ્રમાણમાં વજનનું પ્રમાણ ઘટે છે. એટલું જ નહીં પેટ ફરતેની ચરબી વધવાનું જોખમ પણ ઓછું રહે છે.

You might also like