આ કારણોથી પુરુષોને જરૂરથી ખાવી જોઇએ mango

કેરીમાં રહેલા ન્યૂટ્રિએટ્સ આમ તો દરેક લોકો માટે ફાયદાકારક છે. પરંતુ પુરુષોના સ્વાસ્થ્ય માટે વધારે લાભદાયક માનવામાં આવે છે. કેરી એક એવું ફળ છે જે પુરુષોમાં થતી ઘણી હેલ્થ સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.

1. કેરીમાં વિટામીન E હોય છે. એનાથી ટેસ્ટેસ્ટોરોન હોર્મોનનું લેવલ વધે છે અને ઇન્ફર્ટિલિટીથી બચી શકાય છે.

2. કેરીમાં પ્રોટીન હોય છે. એનાથી મસલ્સ અને એબ્સ સ્ટ્રોન્ગ થાય છે.

3. એમાં ફાયબર્સનું પ્રમાણ વધારે હોય છે એટવે પાચનક્રિયામાં સુધારો કરે છે જેથી પેટ ફૂલવા જેવી સમસ્યાથી બચી શકાય છે.

4. કેરીમાં પેક્ટિન હોય છે. આ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે અને હાર્ટ બિમારીઓથી બચાવે છે.

5. કેરીમાં પોટેશિયમ હોય છે. એનાથી બ્લડ સર્ક્યુલેશન બરોબર થાય છે અને BP કંટ્રોલ રહે છે.

6. એમાં એન્ટીઓક્સીડેન્ટ રહે છે. એનાથી સ્કીન સમસ્યા જેમ કે પિંપલ્સ દૂર થાય છે અને સ્માર્ટનેસ વધે છે.

7. કેરી ખાવાથી બોડીનો મેટોબોલિક રેટ વધે છે. એને મર્યાદિત ખાવાથી મેદસ્વિતા ઓછી થાય છે.

8. કેરીમાં ગ્લૂટામાઇન એસિડ હોય છે. એને ખાવાથી મેમરી પાવરફુલ બને છે અને અલ્ઝાઇમર જેવી બીમારીથી બચી શકાય છે.

9. કેરીમાં કોપર અને આયરન હોય છે. લોહીની ખામીથી બચાવે છે.

10. કેરીમાં કેરોટેનોઇડ્સ મિનરલ્સ હોય છે. એનાથી એનર્જી મળે છે અને સ્ટેમિના વધે છે.

http://sambhaavnews.com/

You might also like