7 દિવસો સુધી ભૂખ્યા પેટ લસણ, આદુ અને મધ ખાઓ તો કીમોથેરાપીની પણ જરૂર નહીં પડે

લસણને સૌથી શક્તિશાળી અને હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. જો કે લોકોને લસણની ગંધ ખાસ પસંદ હોતી નથી, પરંતુ લસણમાં એક એવો ચમત્કારિક ગુણ છે કે તે મોટા મોટા રોગો સામે લડી શકે છે.

લસણથી એથેરોસ્ક્લેરોસિસ, કોરોનરી હાર્ટ ડિસીઝ, હાર્ટ એટેક, બ્લડપ્રેશરને ઓછું કરી શકે છે અને ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. નાની મોટી બીમારીઓ જેવી કે, શરદી, વાયરલ ઈન્ફેક્શન, ઝાડા અને કીડા પડ્યા હોય તેવા તમામ રોગોમાં પણ લસણ ફાયદાકારક છે.

લસણ શરીરમાંથી ઝેરી જીવાણુઓને મારી નાખે છે. લસણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયી છે. લસણથી આર્થરાઈટિસમાં પણ લાભ મળે છે. જો કે લસણને આદુ અને મધની સાથે ભેળવીને ખાવાથી તે વધુ ફાયદો આપે છે.

લસણ, આદુ અને મધ એકસાથે ખાવાથી કેન્સર જેવા રોગોમાં પણ મદદ મળે છે. આ ત્રણેય એકસાથે લેવાથી કીમોથેરાપી જેવા ઉપચારની પણ જરૂરિયાત રહેતી નથી. જો કે લસણ કાચું ખાઓ તે જ વધુ ફાયદાકારક રહે છે.

લસણને ક્રશ કરી 15 મિનિટ માટે રહેવા દો અને પછી તેને ફરીથી મસળીને ખાવાથી તેમાં રહેલા તત્વોની બાયોએવેઈબિલિટી વધી જાય છે. લસણ ગરમ થાય તો તેમાં રહેલા એક્ટિવ કમ્પાઉન્ડ એલિસિનની ક્ષમતા ઘટી જાય છે. સીધી રીતે કહીએ તો લસણને ખાવા સાથે વાપરવા કરતાં સીધેસીધું ખાવાથી અનેકગણો ફાયદો થાય છે.

You might also like