પ્રેગ્નેન્સી કિટ વગર કાંઇક આ રીતે થઇ શકે છે પ્રેગનેન્સી ટેસ્ટ

મહિલાઓ હંમેશા પ્રેગ્નેન્સી ટેસ્ટ માટે પ્રેગ્નેન્સી કિટનો સહારો લે છે. પરંતુ કેટલાક ઘરગથ્થુ ઉપચારથી પણ  મહિલાઓ પોતે  પ્રેગ્નેન્ટ છે તે જાણી શકાય છે. જેના માટે  તેણે કોઇ  પ્રેગ્નેન્સી કિટનો  સહારો લેવાનો નથી.

મોંઘી પ્રેગ્નેન્સી કિટ ખરીદવાની જગ્યા એક વાસણમાં ડંડેલિઓનના પત્તા લઇ અને તેની પર તમારૂ યુરિન રેડીને 10 મિનિટ માટે રહેવા દો. જો પત્તાનો રંગ લાલ થઇ જાય તો ટેસ્ટ પોઝિટિવ છે તેમ માનવું. ટૂથપેસ્ટ લેવી અને તેમના યૂરિન નાખવું. જો પેસ્ટમાં ફિણ થવા લાગે અને પેસ્ટનો કલર બદલાઇને આસમાની થઇ જાય તો સમજવું કે તમે માતા બનવાના છો.

જો તમારે તરત જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવો છે. તો ઘરમાં પડેલા વિનેગરનો ઉપયોગ કરો. થોડા વિનેગરમાં યૂરિન મિક્સ કરો. જો તેનો રંગ બદલાઇ જાય તો સમજવું કે તમે પ્રેગ્નેન્ટ છો. પહેલાના સમયમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ માટે ઘઉં અને જવનો ઉપયોગ થતો હતો. જી હા ઘઉં અને જવમાં યૂરિન મિક્સ કરવામાં આવે છે. જો ઘઉં અંકુરિત થાય તો સમજવું કે ટેસ્ટ પોઝિટિવ છે. ખાંડનો ઉપયોગ પણ પ્રેગ્નેન્સિ ટેસ્ટ માટે થઇ શકે છે. ખાંડમાં યૂરિન મિક્સ કરવું યૂપિનમાં ખાંડ મિક્સ થઇ જાય તો ટેસ્ટ નેગેટિવ છે અને જો ખાંડના ગુચ્છા બની જાય તો સમજવું કે ટેસ્ટ પોઝિટિવ છે.

You might also like