69માં ગણતંત્ર દિવસની ઉજવણી, દસક્રોઇના વહેલાલ ખાતે Dy CM નીતિન પટેલને કર્યું ધ્વજવંદન

રાજ્યમાં મહેસાણા ખાતે રાજ્યકક્ષાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ દસક્રોઇના વહેલાલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધ્વજવંદન કર્યું છે. ડે. સીએમએ ધ્વજવંદન કરી ત્રિરંગાને લહેરાવી સલામી આપી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીઓ પણ હાજર રહ્યાં છે.

You might also like