ઇન્ટીમેટ સીનનાં કારણે લગાવાયો હતો બેન : amazon પર મળી રહી છે ડીવીડી

લંડન : ઘણી ફિલ્મોનાં સીન એટલા ઇન્ટીમેટ હોય છે કે તેને કટ કરવા પડતા હોય છે. જો કે હોલિવુડમાં કેટલીક એવી ફિલ્મો પણ બની છે કે જેમાં એટલા મોટા પ્રમાણમાં સેક્સી સીન ફિલ્માવવામાં આવ્યા હોય છે કે તેને કટ કરવા શક્ય બનતા નથી. તેને કટ કરામાં આવે તો ફિલ્મની સ્ટોરીમાં કોઇ બાબત બાકી રહેતી નથી. જેથી કરીને અંતે ન છુટકે તે ફિલ્મને પ્રતિબંધીત કરવામાં આવે છે.
PunjabKesari
અલગ પ્રકારનાં સેક્સ રિલેશનનાં મુદ્દે બનાવાયેલ ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેને ભારતનાં સિનેમાઘરોમાં રિલીઝ થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે આજે આ ફિલ્મની ડિવીડી રિલિઝ થવા જઇ રહી છે. એમેઝોન પર આ ફિલ્મની સીડી તમે એમેઝોન પર પણ ખરીદી શકો છો.

PunjabKesari

131 મિનિટની મૂવી ફેબ્રુઆરી મહિનામાં રિલિઝ થઇ હતી અને વિશ્વશભરમાં વેલેન્ટાઇનડે પ્રસંગે દર્શકો ખાસ કરીને યુવાનો આ ફિલ્મ જોવા માટે ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેને સેમ ટેલર જોનસનને ડાયરેક્ટ કરી હતી. ફિફ્ટી શેડ્સ ડાર્કરને હાઉસ ઓફ કાર્ડસનાં ડાયરેક્ટર જેમ્સ ફોલીએ ડાયરેક્ટ કરી છે. પોપ સિંગર રિટા ઓરા પણ ફિલ્મમાં છે. ફિલ્મનો ત્રીજો ભાગ ફિફ્ટી શેડ્સ ફ્રીડને પણ આગામી વર્ષે રીલિઝ કરવામાં આવશે.

PunjabKesari

PunjabKesari

PunjabKesari

You might also like