બસપા અને સપા એક સાથે હોવાના કારણે ભાજપની મુશ્કેલીઓ વધી : માયાવતી

નવી દિલ્હીઃ રાજ્યસભાની ચૂંટણીના પરિણામ બાદ માયાવતીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. માયાવતીએ ભાજપ પર
પ્રહાર કરતા કહ્યુ કે, બસપા અને સપા એક સાથે હોવાના કારણે ભાજપની મુશ્કેલીઓ વધી છે.

બસપા-સપાના ગઠબંધન તોડવા માટે ભાજપ તરફથી તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે. જોકે આ કાર્યમાં ભાજપ સફળ થશે નહી. ત્યાર બાદ તેમણે કહ્યુ કે, ભાજપ 2 જૂન 1995 ગેસ્ટ હાઉસ કાંડની યાદ અપાવે છે.

આ હત્યા કરવાનું કાવતરું છે. જ્યારે ગેસ્ટ હાઉસ કાંડ થયો હતો ત્યારે જ પોલીસ ત્યાં ઉભી હતી. તે સમયમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓને યોગી સરકારે ડીજીપી. ત્યાર બાદ તેમણે કહ્યુ કે, મારી હત્યા કરવાના માટે થયેલા કાંડમાં સૌથી ઉચ્ચ અધિકારને ડીજીપી બનાવવામાં આવ્યા છે.

You might also like