ઓક્સિજન પુરતુ હતુ પરંતુ સપ્લાઇ રોકવાનાં કારણે થયા બાળકોનાં મોત

ગોરખપુર : ગોરખપુર મેડિકલ કોલેજમાં બાળકોનાં મોત મુદ્દે યુપીનાં મુખ્ય સચિવે પોતાનો અહેવાલ આપ્યો છે. આ રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. રિપોર્ટ હાલ જાહેર નથી થયા છે, પરંતુ આજસુધીને સુત્રોનાંહવાલાથે તેનાં મહત્વનાં બિંદુઓનીની ભાળ મળી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે બાળકોનાં મોત ઓક્સીજનનો ઘટાડો નથી થયો છે.

સુત્રો અનુસાર મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી સમિતીનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ગોરખપુર મેડિકલ કોલેજમાં લિક્વિડ ઓક્સિજન રોકવામાં આવ્યું હતું પરંતુ ઓક્સીજનનાં ઘટાડાના કારણે નહોતુ થયુ બાળકોનું મોત. ઓક્સીજન રોકવામાં આવ્યા બાદ પણ વૈકલ્પિક સિલિન્ડર દ્વારા પુરતા પ્રમાણમાં ઓક્સિઝન આપવામાં આવી રહ્યો હતો.

રિપોર્ટમાં એટલે સુધી દાવો કરાયો કે આ મહિનામાં દર વર્ષે ઇસેફેલાઇટિસથી બાળકોનાં મોત થાય છે. રિપોર્ટમાં કહેવામાંઆવ્યું કે, મેડિકલ કોલેજ તંત્રએ અઢી કરોડ રૂપિયા સરકારને વર્ષમાં પરત કરી દીધા પરંતુ તેમાંથી માત્ર 65 લાખ રૂપિયા ગેસ સપ્લા કરનારી કંપની પુષ્પા સેલ્સને ચુકવણી નહોતી કરવામાં આવી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મેડિકલ કોલેજનાં પ્રિન્સિપલ રાજીવ મિશ્રા અને બે ચુકવણી કરતા ક્લાર્કની સપ્લાઇ કંપની સાથે સાંઠગાંઠ હતી અને લાંચ માટે કાવત્રાની આશંકાથી ઇન્કાર કરવામાં આવી શેક છે. રિપોર્ટમાં પ્રિંસિપલ રાજીવ મિશ્રાની પત્ની પુર્ણિમાં શુક્લાની પણ સપ્લાયર સાથે સાંઠગાંઠ હોવાનો ઉલ્લેખ છે.

You might also like