શિક્ષક માટે નીકળી છે Bumper Vacancy, જલ્દી કરો APPLY

દિલ્હી અધીનસ્થ સેવા પસંદગી બોર્ડ (DSSSB) દ્વારા પ્રાઇમરી શિક્ષક માટે 4366 જગ્યા પર ભરતી બહાર પાડી છે. આ બધી જગ્યા પર અરજી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઇચ્છુક ઉમેદવાર અરજી કરતા અગાઉ રોજગાર સંબંધી બધી જાણકારી વાંચી લે.

સંસ્થાનું નામ : દિલ્હી અધીનસ્થ સેવા પસંદગી બોર્ડ (DSSSB)

જગ્યાનું નામ : પ્રાઇમરી શિક્ષક

કુલ સંખ્યા : 4366 જગ્યા

યોગ્યતા : પ્રાઇમરી ટીચર – સ્પેશિયલ એજ્યુકેશન ટીચર માટે ઉમેદવાર 12મું ધોરણ પાસ હોવો જોઇએ. તેની સાતે એલીમેન્ટરી ટીચર એજ્યુકેશન, જૂનિયર બેસિક ટ્રેનિંગ કોર્સમાં બે વર્ષનો ડિપ્લોમાં સાથે ગ્રેજ્યુએટ અને CBSEના યોગ્ય CTET હોવો જોઇએ. ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશન હોવો જોઇએ. તેની સાતે B.Ed કર્યું હોવું જોઇએ.

ઉંમર : 30 વર્ષ

પગાર : 9,300 થી 34,800 રૂપિયા

અરજીની ફી : જનરલ કેટેગરી માટે 100 રૂપિયા જ્યારે અન્ય કોઇ કેટેગરી માટે કોઇ ફી નહીં

અંતિમ તારીખ : 30 જુલાઇ 2018

કેવી રીતે કરશો અરજી : ઉમેદવાર આધિકારીક વેબસાઇટ dsssbonline.nic.in પર જઇ અરજી કરી શકે છે.

જોબ લોકેશન : નવી દિલ્હી

You might also like