દિવસમાં 2 કલાક અથવા એનાથી વધારે CAR ચલાવવાથી થઇ શકે છે નુકસાન

એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે દરરોજ 2 કલાક અથવા એનાથી વધારે સુધી કાર ચલાવવાથી મગજ પર અસપર પડે છે જેનાથી માણસની ઇન્ટેલિજેન્સ એટલે કે બુદ્ધિ ઘટી જાય છે. સંશોધનકર્તાઓએ પોતાની શોધમાં જાણ્યું કે મિડલ એજના લોકો જે દરરોજ ડ્રાઇવ કરીને લાંબુ અંતર કાપે છે એ એકની એક જગ્યા પર વધારે સમય સુધી બેસી રહે છે જેનાથી એમના બ્રેનપાવર પર અસર પહોંચે છે અને એમનો IQ સ્કોર જલ્દીથી ઘટી જાય છે.

એક શોધમાં જાણવા મળ્યું છે કે દરરોજ 2 3 કલાક ડ્રાઇવિંગ કરવાછી હૃદયને નહીં પરંતુ બ્રેન માટે પણ જોખમકારક છે. આવું એટલા માટે કારણ કે ડ્રાઇવ કરવા દરમિયાન તમારું બ્રેન ઓછું એક્ટિવ રહે છે. શોધકર્તાઓએ બ્રિટનના 37 થી 73 વલર્ષની ઉંમરના 5 લાખ લોકોની લાઇફસ્ટાઇલ માટે આશરે 5 વર્ષ સુધી શોધ કરી અને એ દરમિયાન એ લોકોના ઇન્ટેલિજેન્સ અને મેમરી માટે પણ ટેસ્ટ કરવામાં આવી. એમાથી 93 હજાર લોકો જે દરરોજ સતત 2 3 કલાક ડ્રાઇવિંગ કરતાં હતાં એમનો બ્રેન પાવર ઓછો હતો અને એ લોકોની સરખામણીએ જે લોકો જે ઓછું અથવા બિલકુલ ડ્રાઇવિંગ કરતાં નહતો એ લોકોનો બ્રેન પાવર સતત ઘટતો રહ્યો.

એનાથી મળતા આવતા પરિણામો એ લોકા માટે પણ સામે આવ્યા જે દરરોજ 3 કલાક અથવા એનાથી વધારે સતત ટીવી જોવે છે. આ પ્રકારના લોકોમાં શોધની શરૂઆતમાં બ્રેન પાવર ઓછો રહ્યો અને આગળના પાંચ વર્ષમાં બ્રેન પાવર ધીરે ધીરે ઓછો થતો રહ્યો. જો કે જે લોકો ટીવીની જગ્યાએ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે એમનું બ્રેન ફંક્શન વધી જાય છે.

http://sambhaavnews.com/

You might also like