વર્કઅાઉટ દરમિયાન ઝડપથી કેલેરી બર્ન કરવા ચાર કપ કોફી પીવો

કસરત કરતા પહેલા ખાસ કેફિનનું સેવન કરવામાં અાવ્યું હોય તેનાથી કસરતનો વધુ ફાયદો થાય છે. કેફિન લેવાથી મસલ્સ વધુ એનર્જી વાપરે છે અને એ માટે શરીરમાં રહેલી ફેટ બર્ન થાય છે. જો કસરત કરવાના એક કલાક પહેલા એનર્જી બૂસ્ટર કેફિનનો ડોઝ અથવા ચાર કપ જેટલી કોફી પીતી હોય તો વર્કઅાઉટ દરમિયાન ઓવરઓલ વધુ કેલેરી બર્ન થાય છે. બ્રાઝિલની યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે કેફિન ઘણા દિવસો પછી લેવામાં અાવે તો પહેલીવારમાં બોડીમાની ફેટ ઝડપથી બર્ન થવા લાગે છે.
http://sambhaavnews.com/

You might also like