બ્રેકફાસ્ટ કરતાં પહેલા પીવો આ ડ્રિંક, 4 દિવસમાં ઘટશે વજન

આજના સમયમાં કોઇને ગમતું નથી કે તે મેદસ્વિતાથી હેરાન થાય અથવા તેમની ફાંદ બહાર આવતી હોય. આજની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે એટલા વ્યસ્ત થઇ ગયા છીએ કે પોતાની જાત માટે સમય નિકાળી શકતાં નથી. જેના કારણે મેદસ્વિતાની સમસ્યા થાય છે. આ કારણે દરે બીજો વ્યક્તિ આ સમસ્યામાંથી પસાર થાય છે.

મેદસ્વિતાથી છુટકારો મેળવવા માટે ડાઇટિંગ, જીમ જવા ઉપાયો અજમાવે છે. જેનાથી આપણું પેટ ઓછું થઇ જાય. જો તમે ઇચ્છો છો કે કોઇ પણ મહેનત વગર ફાંદ અંદર જાય તો આ સ્પેશિયલ પીણાંનું રોજ સવાર સાંજ બે સમય સેવન કરો. આ પીણાનું સેવન કરવાથી ફક્ત 4 દિવસમાં 4 કિલો વજન ઊતરી જશે. ફક્ત પેટની ચરબીમાંથી છુટકારો અપવાશે નહીં પરંતુ કમરને પણ 6 ઇંચ સુધી ઓછી કરશે.

સામગ્રી:
8 ગ્લાસ પાણી
એક નાની કાકડી
એક નાનું લીંબુ
એક ચમચી આદુનો પાવડર
એક ચમચી સૂકાયેલો ફુદીનો
10 12 તાજા ફુદીનાના પાન

આવી રીતે બનાવો પીણું
સૌથી પહેલા કાકડી છોલીને સમારી લો. ત્યારબાદ એક મોટા વાસણમાં દરેક વસ્તુઓ નાંખો. ત્યારબાદ એક રાત માટે આ દરેક વસ્તુને ફ્રીઝમાં મૂકી રાખો. ત્યારબાદ તેને બીજા દિવસે બ્રેક ફાસ્ટ કરતાં પહેલા એક ગ્લાસ પી લો. તેનાથી તમને ખૂબ અસર જોવા મળશે.

આ પીણાનું સેવન કરવાથી થોડાક જ કલાકોમાં 1 પાઉન્ડ સુધી તમારું વજન ઓછું થઇ શકે છે. આનું સેવન કરીને કેટલાક લોકોએ 4 દિવસમાં 4 પાઉન્ડ સુધી પોતાનું વજન ઘટાડ્યું છે. આ પીણાના સેવનની સાથે એક્સરસાઇઝ પણ કરોજેનાથી તમારું પેટ જલ્દી ઉતરવા લાગશે.

You might also like