તમને ગમે તેવાં સપનાં બતાવશે વૈજ્ઞાનિકોઅે તૈયાર કરેલું સ્લીપીંગ માસ્ક

રાતની ઊંઘમાં સ્વપ્ના ક્યારે અાવે છે તે તો શોધાઈ ચૂક્યું છે પરંતુ ક્યારેક ડરામણા સ્વપ્ના અાવતા વ્યક્તિ ઊંઘમાંથી જાગી જાય તેવું પણ બને છે. અમેરિકાના બે વૈજ્ઞાનિકોઅે દાવો કર્યો છે કે તેમને તૈયાર કરેલા રિમી નામના માસ્કથી તમે ઊંઘમાં પણ સ્વપ્ના કંટ્રોલ કરી શકશો. અા માસ્ક પહેરીને સૂઈ જવાથી તમને તમારી પસંદગીના સ્વપ્ના અાવશે. વૈજ્ઞાનિકોઅે તૈયાર કરેલા અા માસ્કમાં છ લાલ રંગની એલઈડી લાઇટ્સ છે. તે લાઈટ્સ અાંખ પર પડતી નથી છતાં મગજને એલર્ટ રાખે છે. એલર્ટનેસને કારણે તમારું મગજ ગમતા સ્વપ્ના જોઈ શકે છે.

You might also like