ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝશનમાં પડી છે Vacancy, 50 હજાર મળશે Salary

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (DRDO) માં સીનિયર ટેક્નિકલ આસિસ્ટેન્ટ ‘B’ માં 494 પદ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારને અરજી કરવી હોય તે સંપૂર્ણ વિગતની જાણકારી વાંચી લે.

જગ્યાનું નામ : સીનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ ‘B’

જગ્યા : 494

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSc પાસ થયેલ હોવો જોઇએ. જે ઉમેદવારે કમ્પ્યૂટર સાઇન્સ એન્ડ એન્જીનીયરિંગ-ઇન્ફોર્મેશન ટેકનોલોજી – કમ્પ્યૂટર સાયન્સ – ઇલેકટ્રોનિકસ, ઇલેકટ્રોનિક્સ એન્ડ કમ્યૂનિકેશન એન્જીનિયરીંગમાં ડિગ્રી મેળવેલ છે તે પણ અરજી કરી શકે છે.

ઉંમર : 18 થી 28 વર્ષ

કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારની પસંદગી કમ્પ્યૂટરની પરીક્ષા (CBT)ના આધારે કરાશે

અંતિમ તારીખ : 29 ઓગસ્ટ 2018

અરજી ફી : જનરલ-ઓબીસી ઉમેદવારે 100 રૂપિયા અને એસસી-એસટી-એક્સ સર્વિસમેન માટે કોઇ ફી નહીં

પગાર : 50 હજાર રૂપિયા

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર DRDOની આધાકારિક વેબસાઇટ www.drdo.gov.in પર જઇને અરજી કરી શકે છે.

જોબ લોકેશન : ઓલ ઇન્ડીયા (All India)

You might also like