તારક મહેતા…શોમાં ડો. હાથીનો રોલ નહી થાય પુરો, આ છે આગળનો પ્લાન…

8 વર્ષ પહેલા ડો. હંસરાજ હાથીએ પોતાની બૈરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ સર્જરી ડો. મુફી લાકડવાલાએ મફતમાં કરી હતી. રિપોર્ટ મુજબ આ દરમિયાન સલમાન ખાને ડો. હાથીની દવા, ઓપરેશન થિયેટર અને રૂમનો ખર્ચ ઉઠાવ્યો હતો. ડો. મુફીએ તેમને પેડિંગનો ઉપયોગ કરી કેમેરા ફેસ કરવા સલાહ આપી હતી.

પરંતુ તેઓ તેની માટે રાજી થયા નહોત. ત્યાર બાદ તેમનું 20 કિલો વજન વધીગયું હતું. તેઓ 160 કિલો થઇ ગયું હતું. પરંતુ તેઓ હજી પણ બેરિએટ્રિક સર્જરી કરવા માગતા નહોતા. જો આમ થયું હોત તો આજે ડો. હાથી જીવતા હોત. ત્યારબાદ તેમણે બીજી બેરિએટ્રિક સર્જરીની સલાહ આપી હતી.

પરંતુ તેઓ રાજી થયા નહોતા. ત્યાર બાદ તેનું વજન 90 કિલો સુધી ઘટી ગયું હોત. કવિ કુમારને લાગ્યુ કે તેઓ ફરી બેરોજગાર થઇ જશે. આ વજન સાથે તેઓ ચાલી પણ નહોતા શકતા. તેઓને 10 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવા પડ્યા, તેમને તેના પરથી હટાવી શકાય તેમ નહોતા.

બેરિએટ્રિક સર્જરી બાદ તેમનું વજન 140 કિલો સુધી ઓછુ થઇ ગયું હતું. ઉલ્લેખનીય છે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં ડોકટર હંસરાજ હાથીનો કિરદાર કરનાર કવિ કુમાર આઝાદનું 9 જુલાઇના રોજ નિધન થઇ ગયુ હતુ. હજુ પણ ઇન્ડ્રસ્ટ્રીઝના લોકો સદમા ચાલી રહ્યા છે. 8 વર્ષ પહેલા ડો. હાથીની બેરિએટ્રિક સર્જરી કરનાર ડો. મુફી લાકડાવાલાએ જણાવ્યું કે તે સમયે કવિ કુમારનું વજન 265 કિલો હતું.

તારક મહેતા કા ઉલટા ચશ્માના પસંદીદા કલાકર ડો. હાથીના મૃત્યુ બાદ દરેક સભ્ય અને ચાહકોને ઝટકો લાગ્યો છે. પ્રોડયુસર આસિદ મોદીએ કહ્યું છે કે અમને તેમના નિધનથી ભારે દુઃખ લાગ્યું છે પરતું શોમાં તેમનું કિરદાર પુરું નહી થાય. તેમન કિરદાર માટે બીજા કલાકારની શોધ ચાલી રહી છે.

You might also like