દુરદર્શનમાં છે નોકરીની જાહેરાત, 24 ઓક્ટોબર સુધીમાં કરો અરજી

નવી દિલ્હી : દૂરદર્શન દ્વારા એડવાઇઝર (બિઝનેસ ડેવલપમેન્ટ)ની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 24 ઓક્ટોબર સુધીમાં કરી શકે છે અરજી. આ પ્રોફાઇલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર હશે.

કુલ જગ્યા :  1

જગ્યાનું નામ :  એડવાઇઝર (બિઝનેસ ડેવલપમેન્ટ)

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માર્કેટિંગ મેનેજમેન્ટમાં પીજી ડિપ્લોમા કરેલ હોવો જોઇએ.

અનુભવ : ઉમેદવારને બિઝનેસ ડેવલપમેન્ટનો 15 વર્ષનો અનુભવ જરૂરી

પગાર : 75,000થી 85,000 રૂપિયા

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર જરૂરી શૈક્ષિણક દસ્તાવેજ સાથે અરજી આ સરનામે મોકલે..

Deputy Director Admin (SCOR),

Doordarshan Bhawan,

Copernicus marg,

Mandi House,

New Delhi-110001

અરજી કરવાની અંતિમ તારીખ 24 ઓક્ટોબર

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

 

You might also like