24 કેરેટની સજાવટ વાળા ઘરમાં રહે છે ટ્રંપ, ફોટા જોવા કરો એક CLICK!

અમેરિકાની રાષ્ટ્ર પતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપએ બાજી મારી લીધી છે. ડોનાલ્ડ ટ્રંપ અને હિલેરી પ્રેસિડેન્ટની રેસમાં છેલ્લે સુધી એક સરખા જ હતાં, પરંતુ સૌથા વધારે ચર્ચા ટ્રંપની જ હતી અને થયું એવું જ. વ્યવસાયથી બિઝનેસમેન ટ્રંપ પોતાના વિવાદીત નિવેદનનો કારણે ચૂંટણી પ્રચારથી જ વિવાદોમાં હતાં. ટ્રંપ પોતાની પ્રોપર્ટીને લઇને પરણ વિવાદોમાં ઘેરાયેલા રહ્યા.


TRUMP-10

ફોર્બ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રંપની કુલ સંપત્તિ આશરે 24000 કરોડની આસપાસ છે.

TRUMP-2

ડોનાલ્ડ ટ્રંપના ન્યૂયોર્કના જાણીતા મેનહટ્ટનમાં સ્થિત એમના પેન્ટ હાઉસની કિંમત લગભગ 650 કરોડ રૂપિયાથી અધિક છે.

TRUMP-3

આ પેન્ટ હાઉસને સજાવવા માટે કેટલીક જગ્યાએ 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

TRUMP-5

58માં માળ પર સ્થિત ટ્રંપના પેન્ટહાઉસથી ન્યૂયોર્કનો સુંદર નજારો જોઇ શકાય છે.

TRUMP-4

પેન્ટહાઉસ માટે ખાસ માર્બલનો યૂઝ કરવામાં આવ્યો છે.

TRUMP-6

અહીં ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા અને 11 વર્ષનો દીકરો બેરન રહે છે.

TRUMP-1

TRUMP-7

TRUMP-8

TRUMP-9

 

You might also like